aka

Post on 12-Apr-2017

88 Views

Category:

Documents

6 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

ઝરણાં ગુરૂદરબારમાં જન્માષ્ટમી તથા સદગુરૂ શ્રી ઇશારામબાપુનો જન્મદિદવસ ખુબ જ ધુમધામથી ઉજવાયો. જેમા અનેક ભાવિવક ભક્તોઍ આનંદ ઉલ્લાસભેર ક્રુષ્ણલલ્લાની મટકી ફોડી. સત સનાતન ધમ. ની સાત્વિ0વકતાનો ચિ2તાર સદગુરૂ શ્રી

ઇશારામબાપુ દ્વારા આપવામાં આવ્યો. તદુપરાંત તેમના હસ્તે દરેક ભાવિવક ભક્તોને ભેટ સોગાદો આપવામાં આવી તથા ગુરૂદરબાર તરફથી ભોજન પ્રસાદીનો લાભ પણ આપવામાં આવ્યો. આ ગુરૂદરબારમાં સદગુરૂ શ્રી જયરામદાસબાપુ તથા

ગુરૂમાતા શારદાબાની સમાચિધ છે. જ્યાં આવનાર દરેક ભાવિવક ભક્તો તથા અનેક દુખ દદી.ઓના દુખો દુર થાય છે. લાખો શ્રધ્ધાળુઓની માનતા અહીં પુણ. થાય છે.

સદગુરૂ શ્રી ઇશારામબાપુ

સ્થળ: ઝરણાં ગુરૂદરબાર, પોસ્ટ: કાટીપાડા, તાલુકો: ઝઘડીયા, જીલ્લો: ભરુ2

http://www.lexilogos.com/keyboard/gujarati.htm

top related