p a g e | 1 લ્રાશ જાણે ! શ્વય...

89
http://aksharnaad.com અરાશ ણે ! ઈય ણે ! ‘કાયમ’ ષઝારી થમ ઈ-શંકરણ http://aksharnaad.com 05 12 2011

Upload: others

Post on 30-Oct-2020

0 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 1

http://aksharnaad.com Page 1

અલ્રાશ જાણે ! ઈશ્વય જાણ ે!

– ‘કાયમ’ ષઝારી

પ્રથમ ઈ-શસં્કરણ

http://aksharnaad.com

05 – 12 – 2011

Page 2: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 2

http://aksharnaad.com

શ્રી ‘કામભ’ શઝાયી

Page 3: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 3

http://aksharnaad.com

અક્ષરનાદના ડાઉનોડ વળભાગમા ં કવળતા – ગીતો – ગઝો શમાળતા પ્રકાનો મકૂળાની ઈચ્છાપતૂીની શ્રી કાયમ ષઝારી શાષબેના આ શગં્રષ, ‘અલ્ાષ જાણે ! ઈશ્વર જાણે !’ દ્વારા શભુ રૂઆત થઈ રષી છે. ધમમને અનેક અનોખા માધ્યમોમા,ં સ્ળરૂોમા,ં વળવયોમા ંશાકંલીને શર્જન ામે ગઝો – કાવ્યરચનાઓ આ શગં્રષની આગળી વળવેતા છે. પ્રસ્તતુ નાનકડા શગં્રષમા ં અનેક ચોટદાર ’ેર અને ગઝ ધમમના જીળનમાં સ્થાન અને તેની અશર ઉર પ્રકા ાડ ે છે. કવળની કમ ધમમના ઠેકેદારો અને ધમાાંધોને બ્દબાણે ળીંધળાન ુ ં ચકૂી નથી, તો માગમ ભૂી રષેાઓને શાચા ધમમને શમજળાની રીત ણ ક્ાકં બતાળાઈ છે. ઉદે નષીં, ણ જાણે શદેં ષોય તેળી ખબૂીથી શર્જકની કમે રચનાઓની

Page 4: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 4

http://aksharnaad.com

ષેી ળરશાળી છે. આ સુદંર શગં્રષ અક્ષરનાદને મોકળા અને ભાળકોને રશતરબોલ કરળા માટે તેને ડાઉનોડ વળભાગમા ંમકૂળાની તક આળા બદ શ્રી ‘કાયમ’ ષઝારી શાષબેને નતમસ્તક. ચોટદાર, પે્રરણાદાયક અને બોધપ્રદ એળી આ રચનાઓના મમમનો પ્રશાર થાય અને કવળતા - ગઝપે્રમીઓ આ શગં્રષની રચનાઓને માણી કે એળા શભુ ષતેથુી પસુ્તક તદ્દન વનિઃશલુ્ક પ્રસ્તતુ કરી ળષેંચળાની આળી તક આળા બદ અક્ષરનાદના શમગ્ર ળાચક રરળાર ળતી તેમનો અમે ખબૂ ખબૂ આભાર માનીએ છીએ.

- જીજે્ઞ અધ્યારૂ / ગોા ારેખ, શંાદક

Page 5: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 5

http://aksharnaad.com

અનકુ્રમણણકા રયચમ ............................................................................................................ 10

ભાયા વલે કંઈક..... ............................................................................................ 14

અપણ ............................................................................................................... 16

અલ્રાશ જાણે! ઈશ્વય જાણે ! ............................................................................... 17

વયનામ ં............................................................................................................ 19

થ્થયો શીફકા બયે !! ........................................................................................ 20

ધયભ એટરે શ ?ં? .............................................................................................. 22

Page 6: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 6

http://aksharnaad.com

ધયભ એટરે શ ં? ............................................................................................... 24

કભાણી ? લકયો ?? ઉઘયાણી ??? ........................................................................ 26

ચોયોનો ડય નથી.. .. .. !! .................................................................................... 31

પ્રાસ્ટીક—વર્જયી .............................................................................................. 32

આ નગયીને ચાખો ............................................................................................. 35

તન છે ! તન છે !! ........................................................................................ 37

“અભાયો એક ળે’ય” ............................................................................................. 43

‘આજ’ ના ‘ભત્રાઅ’ ........................................................................................... 44

Page 7: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 7

http://aksharnaad.com

એક અમતૃભમ કવલતા ....................................................................................... 47

ક્ા ંજઇ ળકે ...................................................................................................... 51

શ ંળયભ ’કામભ’ ................................................................................................ 52

ફદં ક તાકી છે .................................................................................................... 53

કેવયી કંકોતયી જેવ ંનગય ................................................................................... 54

વયલૈય ં............................................................................................................. 55

એક ચાડીમો ઉબો છે ! ........................................................................................ 56

તર ં છ ંહ ં............................................................................................................ 60

Page 8: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 8

http://aksharnaad.com

વનષ્કાભતાની એક કવલતા .................................................................................. 61

એક ઈશ્વયીય ંગીત ............................................................................................. 63

એ ભાન ંનગય ................................................................................................ 67

એ ભા ક્ા ંશલ ે................................................................................................ 68

થ્થયો વાથ ે..................................................................................................... 69

યાભ વીતા રખ ................................................................................................. 72

વદગત ાગરો ................................................................................................ 74

દપણના આ નગયભા ં........................................................................................ 76

Page 9: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 9

http://aksharnaad.com

ગીતા શો કે ક યઆન ........................................................................................... 79

આણ ંવામરૂશક કબરૂાતનામ ં........................................................................... 85

અક્ષયનાદ ઈ- સ્તક વલબાગ ............................................................................. 89

Page 10: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 10

http://aksharnaad.com

રરચય

કામભ વાશફે વાપં્રત વભમના એક ઉભદા ગઝરકાય છે, વાથોવાથ તેઓ ક યઆન – ફાઈફર – ગીતા લગેયે આકાળી રકતાફોના એક નોંધાત્ર અભ્માવી ણ છે. તેઓન ં1992ભા ંપ્રગટ થમેર ‘અલ્રાશ જાણે ! ઈશ્વય જાણે !’ ન ં સ્તક બફનવાપં્રદાવમકતાના વળરારેખ વમ ંછે. આ સ્તક લાચં્મા છી એક બાલકે પ્રવતવાદભા ંરખેલ ંકે ાક મ વરભાન ણ ‘કામભ’ શઝાયી છે અને વલત્ર રશન્દ ણ ‘કામભ’ શઝાયી છે. ભાયા દંય લપના તેભની વાથેના વાવંનધ્મ છી આ બાલકની લાત વાથે હ ંણ યેૂયૂો વભંત છ.ં એક ઉભદા કવલ શોલાની વાથે વાથે તેઓ એક વનખારવ અને બઝિંદારદર ઈન્વાન ણ છે. મ ળામયા ભાટેના તેઓ એક

Page 11: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 11

http://aksharnaad.com

વપ ગઝરકાય છે, તેભની ચોટદાય યચનાઓ અને પ્રબાલળાી યજૂઆત બાલકોના રદર રદભાગ ઉય છલાઈ જામ છે. તેભના ત્રણ ગઝરવગં્રશો, ‘અલ્રાશ જાણે ! ઈશ્વય જાણે !’, ‘દીલાનગી’, અને ‘આદભ ઈલન ંશલે ંચ ફંન’ પ્રગટ થઈ ચકૂ્ા છે. શજ ણ આલા જ ત્રણ વગં્રશો થઈ ળકે એટરી ગઝરો અને મ ક્તકોનો બડંાય તેભની ાવે ભોજ દ છે. તેઓશ્રી વયકાયશ્રીભા ંએક અવત જલાફદાયીલાા ઉચ્ચ શોદ્દા ય શોલાથી વભમના અબાલને રીધે તેભની ગઝરોને જે પ્રવવદ્ધિ ભલી જોઈએ તે ભી નથી એભ હ ંભાન ંછ.ં - ‘જજગર’ ધ્રોળી (ોએટ્રી દ્વદ્વમાવશકના કવળ ‘કાયમ’ ષઝારી વળેવાકંમાંથી ટૂંકાળીને)

Page 12: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 12

http://aksharnaad.com

‘અલ્રાશ જાણે ! ઈશ્વય જાણે !’ – ‘કામભ’ શઝાયી પ્રથભ આવવૃિ – 1993

વંકપ :-

‘કામભ’ શઝાયી, આકાળ, આરદનાથ વોવામટી, જી.આઇ.ડી.વી. ાછ, ળનાા યોડ, ભોયફી

Page 13: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 13

http://aksharnaad.com

અલ્રાશ જાણે! ઈશ્વય જાણે !

“નગય આખ ંયભકડ ંછે તભાર ં કાચન ં‘કામભ’ અને ફે-ચાય ાગર ત્મા ંપયેછે થ્થયો વાથે !”

- ‘કામભ’ શઝાયી

Page 14: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 14

http://aksharnaad.com

મારા વળવે કંઈક..... હ ંએક ઘટના છ ંજે ોતાની ભયજીથી ળફૃ થમેર નથી અને ોતાની ભયજીથી યૂી થલાની નથી. હ ંય િ નથી હ ંવભાધાન નથી હ ંજીત નથી

Page 15: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 15

http://aksharnaad.com

હ ંશાય નથી હ .ં... અલ્રાશ અને વેતાનની.... દેલ અને દાનલની.... સ યી અને આસ યી ળક્ક્તઓની ય િભવૂભ ભાત્ર છ.ં...

- 'કામભ’ શઝાયી

Page 16: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 16

http://aksharnaad.com

અમણ

એક ભરંદય તટેૂ ન ેમ ક્સ્રભ યડ ે

એક ભક્સ્જદ તટેૂ ન ેરશન્દ યડ ેએ

વ ભ મ …. ન ે

Page 17: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 17

http://aksharnaad.com

અલ્ાષ જાણે! ઈશ્વર જાણે ! કોણ ઢાલે યોજ નભાજો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે કોના છે આ બક્ક્ત વાજો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે એક તયપ અલ્રાશો અકફય, ફીજો નાદ અરખ-વનયંજન ક્ા ંશોંચે છે ફેમ અલાજો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે ધભપ તગંોની દોયી ય - ભાથા કાી નાખે એલો, કોણ ચડાલે છે (ાલે છે) આ ભાજંો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે

Page 18: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 18

http://aksharnaad.com

બાન લગયના વાધ -વતંો, શોળ લગયના મ લ્રા-ળેખો; ભઝશફ છે કે છે આ ગાજંો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે ધોે રદ'એ અજલાાભા ં!! શાથોભા ંરઇ પાનવ ફિી ળોધે છે શ ં? અંધ વભાજો! અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે ક્ા ંજાળે એ ફે મ વલાયી? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે એક નનાભી ! એક જનાજો! અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે

Page 19: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 19

http://aksharnaad.com

નલજાત વળશ ની આંખો જેલો - લાવી સયૂજનો આ તડકો ! રાગે છે કા ં'કામભ’ તાજો? અલ્રાશ જાણે! ઈશ્વય જાણ!ે

શરનામુ ં જફૃયી પ્રીતભા ંના છે પ્રીતભના ઘયન ંવયનામ ;ં નદી ક્ા ંકોઇ’દી છેૂ છે શ ંવાગયન ંવયનામ ં? ત ંતાયી ખોજ કય ‘કામભ’ ત ંતાયી ખોજ કય ‘કામભ’; કે તાર ં ખ દન ંવયનામ ંજ છે ઇશ્વયન ંવયનામ ં!

Page 20: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 20

http://aksharnaad.com

થ્થરો ષીબકા ભરે !! ાદંડાઓની વ્મથા એ કંઇ યીતે કાને ધયે? એક ખ યળી કાજ આખા વકૃ્ષને જે લેતયે !! બગ્ન ચડૂી, ખારી ખોો ને ફેરી યાખડી; જડ ફનેરી જજિંદગી કંઇ લાતન ંભાતભ કયે ? જોઇને ભોટાઓના આ વાલ રશણા કયતતૂો ! ફાકો ભોટા થલાના બમથી આજે થયથયે !!

Page 21: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 21

http://aksharnaad.com

રાખ મત્નો આદયી આ આગને તો ઠાયશ -ં ણ, ધ ભાડો જે થમો એ કંઇ યીતે ાછો પયે ? શોમ આથી શ ંલધ વતંાનન ંફીજ ંતન ?? બય ફજાયે ભાતના લસ્ત્રો શયી ગૌયલ કયે ! ભાનલીની ાળલી-ખનૂી રીરાઓ જોઇને- ભરંદયો ને ભક્સ્જદોના થ્થયો શીફકા બયે !!

Page 22: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 22

http://aksharnaad.com

ના ખે, એ યાભ-અલ્રાશ ના ખે, ના ખ;ે નાભ ભાનલતાન ંજેના નાભથી ‘કામભ’ ભયે !!

ધરમ એટે શુ?ં?

ધયભ એટર ેશ ?ં આ ભાાને વતરક ! ધયભ એટર ેશ ?ં આ રિમાઓ ઉરક ! ધયભ એટર ેશ ?ં આ ભક્સ્જદ ને ભરંદય ! ધયભ એટર ેશ ?ં આ થ્થયની જજંીય !

Page 23: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 23

http://aksharnaad.com

જૂા-ફાગંથી શ ?ં ધયભ લાત યૂી ! ધયભ એટર ેશ ?ં આ વસ્તી ભજૂયી ! ધયભ એટર ેશ ?ં હ્રદમ દ્વાયે તાા ! ધયભ એટર ેશ ?ં આ ગાડરયમા ચાા ! ધયભ એટર ેશ ?ં આ ખજંય ને ખનૂો ! ધયભ એટર ેશ ?ં વત્રશરૂી ઝનનૂો ! ધયભ એટર ેશ ?ં રોશીબીના આ ગરા ! ધયભ એટર ેશ ?ં આ રાળોના ઢગરા !

Page 24: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 24

http://aksharnaad.com

ધયભ એટર ેશ ?ં આ કાગબમો કોયો ! ધયભ એટર ેશ ?ં ચાય ાગરનો ચોયો ! અશીંમા તો વજ્જનોન ંએકેમ ઘય નથી ! તેથી તો આ નગયભા ંચોયોનો ડય નથી !

ધરમ એટે શુ ં?

ધયભ એટર ેતો શકીકતભા ંસયૂજ ધયભ એટર ેતો જીલનગઢનો બયૂજ

Page 25: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 25

http://aksharnaad.com

ધયભ એક મગમ્ફયી કાભી છે ધયભ એક ચૈતન્મ સયૂ લાવંી છે. ધયભ કયફરાની હ વેની ધીયજ છે ધયભ યાભ-કૃષ્ણની છામા નીયજ છે ધયભ એક ાલન-ળીત-શ્વેત નૂભ ધયભ એક ગગંા-ધયભ એક ઝભઝભ ધયભ એટર ેએક લયવાદી યજની ધયભ એટર ેએક વાજનને વજની,

Page 26: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 26

http://aksharnaad.com

ધયભ એટર ેએક અંગયૂી ભોવભ, ધયભ એટર ેએક કસ્તયૂી વોડભ ધયભ તો વભપણ વબય અંજબર છે. ધયભ ફૂર શરેાની ખીરતી કી છે.

કમાણી ? ળકરો ?? ઉઘરાણી ???

શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ? શ ંઆ જ અભાયો લકયો છે ? શ ંઆ જ અભાયી ઉઘયાણી ?

Page 27: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 27

http://aksharnaad.com

ફતા ઘયની બડ બડ થાતી જ્લાાઓના ઊના ઊના વવવકાયાઓ, તટૂતી ચડૂીઓના ડવૂકા ં ઘામર ખોાઓના ત્ર ટક ત્ર ટક ઊંશકાયાઓ, શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી?.... સભૂવાભ વડકની છાતી ય ખીલ્રાલાા ગરાઓની ડતી થાો, કોયા શ્વેત દ ટ્ટા ઉય

Page 28: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 28

http://aksharnaad.com

કંઇક અજાણી આંગબય નંી ભેરી છાો, શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ?.... યશેંવામ ગમેરા ફાકની ખ લ્રી આંખોભા ંથીજેરા ભૌન વલારો થ-પ્રદળપકના ચશયેા નીચ ે દોરત-ભખૂ્મા વખં્માફધં રફાડ દરારો, શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ?.... ભખૂભયાના ભાતભ લચ્ચે

Page 29: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 29

http://aksharnaad.com

ભરંદય-ભક્સ્જદના ઝગડાની ઐમાળીઓ વિા-રોલ ટોીઓની રશિંવક-શીણી-રોશીથી રથ ફથ વત્રયાળીઓ, શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ?.... રોશીના પાટર-તટૂર યાતા- યંગો લચ્ચે એક ભયેરી નાગી ઇજ્જત શ્વાવભા ંઈંધણ આંખભા ંઅક્ગ્ન રદરભા ં‘કામભ’ ાગરણની ાગર નપયત શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ?.

Page 30: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 30

http://aksharnaad.com

શ ંઆ જ અભાયી લયવોની ભશનેતની છે પ્રાપ્ત કભાણી ?. શ ંઆજ અભાયો લકયો છે ? શ ંઆ જ અભાયી ઉઘયાણી ?

Page 31: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 31

http://aksharnaad.com

ચોરોનો ડર નથી.. .. .. !!

અરશિંમા તો વજ્જનોન ંએકેમ ઘય નથી ! તેથી તો આ નગયભા ંચોયોનો ડય નથી !1 તાર ં ને ભાર ં શ ંછે એની તો છે રપકય, રકિંત શ ંઆણ ંછે એની રપકય નથી ! ભસ્તક ઉય ન છત છે ના ગ નીચે પયવ; રકિંત ગજફ છે એની અભને ખફય નથી !

Page 32: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 32

http://aksharnaad.com

નાયા રગાલો આખી દ વનમા છે આણી, છોડો એ લાત ‘કામભ’ ! યશલેાને ઘય નથી !

પ્ાસ્ટીક—શર્જરી એક એલો કેમ્ ફનાલીએ, ચારો ! જમા ંઆની પ્રાસ્ટીક—વર્જયી થાએ !!

પે્રભના ચશયેે કાફંૄ કોઢી ચાઠ ં થઇને ફેઠો ભઝશફ !

ભાનલતાની ગયદન પયતો ગાઠં થઇને ફેઠો ભઝશફ !

એક એલો કેમ્ ફનાલીએ, ચારો ! જમા ંઆની પ્રાસ્ટીક—વર્જયી થાએ !!

Page 33: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 33

http://aksharnaad.com

આંખો નીચે કાી ઉદાવી ! ગાર ઉય છે દ :ખના ખાડા !

છાતી ઉય ફોજ જીલનનો ! ેટ ઉય છે ભખૂના ખાડા !

એક એલો કેમ્ ફનાલીએ, ચારો ! જમા ંઆની પ્રાસ્ટીક—વર્જયી થાએ !!

વિાધીળને કાન નથી ને ધભપગ ર ઓને આંખ નથી,

યક્ષક વઘા શાથ લગયના, ઈજ્જતદાયને નાક નથી.

Page 34: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 34

http://aksharnaad.com

એક એલો કેમ્ ફનાલીએ, ચારો ! જમા ંઆની પ્રાસ્ટીક—વર્જયી થાએ !!

આઝાદીની દ લ્શન ‘કામભ’ બય-મૌલનભા ંવિૃ ફની છે !

દ લ્શા જેલા દેળના ચશયેે આજ કયચરી ખફૂ ડી છે !

Page 35: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 35

http://aksharnaad.com

આ નગરીને ચાખો

કોમબરમાનંા કરયલના શરેા, રીલ્રા રીલ્રા છભ તોયબણમા

ાંણથી ખખંેયી નાખો

છી ભજેથી બૈ !! આ નગયીને ચાખો

ભડદા ચ ૂથંતા ગીધો કડી

શરેા યૂો ાવંબય નંા ોરાણભા ં

ફૂરો વોતા ફાગ દીને

Page 36: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 36

http://aksharnaad.com

ચટી ચટી યોજ વડાકા લ્મો પ્રાણોભા ં

શોઠ શથેીની ઉષ્ભાઓ આંગીય ભંા ંથીજલી દઇને

આંગીય ંખીવાભા ંયાખો

છી ભજેથી બૈ !! આ નગયીને ચાખો

નયવૈમાની યાવરીરાભા ં

શ્માભ રગનની બીતય લવતી ભીયા ંગરી,

ડં યખના ડતા બફિંફો,

કંક થાા, કેવયીમા યંગોની ઢગરી,

Page 37: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 37

http://aksharnaad.com

ફથના ધાફા, ચ ફંન ચીરા ફે’ક તગાયા ભાટી નીચે

શરેા ંતો દપનાલી નાખો

છી ભજેથી બૈ !! આ નગયીને ચાખો

તન છે ! તન છે !!

અભે યાભ આદભ ને ઈસ ના લળંો !

મળોદાને શવ્લાના ધાલણના અંળો !

Page 38: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 38

http://aksharnaad.com

થમા આજ રપયઓન, યાલણ ને કંવો !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !!

બફરારી અઝાનો ફની ગઇ છે ખનૂી !

ફધી યાભ-ભમાપદા થઇ ગઇ ઝનનૂી !

પક્ત લાયતાભા ંયહ્યા ીય-મ વન !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

Page 39: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 39

http://aksharnaad.com

અભે વં તોડી ને પાટંાઓ રીધા !

અભે સયૂ વાટે ઘાટંાઓ રીધા !

અભે ફૂર લેચીને કાટંાઓ રીધા !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

છે ઇશ્વય અભસ્તો ! છે અલ્રાશ અભસ્તો !

અભાયો ધયભ છે જ ઓ વાલ વસ્તો !

કે વિા સ ધી એ જલાનો છે (એ) યસ્તો !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

Page 40: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 40

http://aksharnaad.com

અભાયી વત્રયાવળ તો છે વાલ ત્રાવી !

અભાયા સ ધીના અભે ફવ પ્રલાવી !

અભે દેળ-બક્ક્તને દઇ દીધી છે પાવંી !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

દમા શો કે શો દાન !ભતરફ સ ધી છે,

ધયભ શો કે શો ઇભાન !ભતરફ સ ધી છે,

અભાર ં ફધ ંજ્ઞાન ! ભતરફ સ ધી છે.

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

Page 41: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 41

http://aksharnaad.com

હ્રદમ થઇ ગમા રારચોના ડીકા !

ફની ગઇ છે વવૃિઓ નપપટ ગબણકા !

દરારી ફની ગઇ અભાયી જીવલકા !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

અભે જીલતા ફાકને ફાીને શવીએ !

અભે ગથી રાળો ઉછાીને શવીએ !

અભે અભલંે નાગા વનશાીને શવીએ !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

Page 42: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 42

http://aksharnaad.com

અભે લેદ ગીતાની સ્તી કયી છે !

ને ક યઆન વાથે ભસ્તી કયી છે !

વનાતન ફધી લાત વસ્તી કયી છે !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

શજાયો પયે છે જમા ંફે-લસ્ત્ર-ફે-ઘય !

યેળભના તાકા ચડે ત્મા ંકફય ય !

વભાવધની ળોબા ફને વગં ેભયભય !

અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

Page 43: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 43

http://aksharnaad.com

ન વંક ફની ગઇ વભજદાયી ‘કામભ’ !

છે ઘેટા વભી વૌ તયપદાયી ‘કામભ’ !

અભાયી આ કેલી નાદાયી ‘કામભ’ ! અભાર ં આ કેવ ંતન છે ! તન છે !

“અમારો એક ે’ર”

જીલનને લેડપી દીધ ંઆ કેલી ાગંી જીદભા,ં બીંતોને દ્વાય વભજી ખોરલાની વ્મથપ કોવળળભા.ં.

Page 44: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 44

http://aksharnaad.com

‘આજ’ ના ‘મત્ાઅ’ એક ફાજ વેંકડો દરયમા ઊબા ટોે લી

એક ફાજ એક નાનકડી અડીખભ નાલડી

એક ફાજ છે અડાફીડ થોયન ંજગંર, અજાણ ંને અક

એક ફાજ છે શથેીભા ંઊગેલ ંએક વોનેયી કભ

Page 45: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 45

http://aksharnaad.com

એક ફાજ વાલ થાકેરા અને કોયા નમન

એક ફાજ ઓવ બફિંદ જેલડ ંબીન ંવન

એક ફાજ છે સ કામેલ ંવયોલય આણા વલશ્વાવન ં

એક ફાજ થ્થયો તોડી ઊગેલ ંએક પણગ ંઘાવન ં

એક ફાજ તીય જેલી આ વભમની ચાર છે.

એક ફાજ ફૂર િીની ફનેરી ઢાર છે.

Page 46: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 46

http://aksharnaad.com

એક ફાજ ઘોય અંધાયાને ઓઢી સઇૂ ગમેરી જજિંદગી

એક ફાજ પાટરા બખસ્વા ભશીં યાખેર ચટી યોળની

એક ફાજ ચો-તયપ વવૃિ ફધી ફેફાકી

એક ફાજ દૂય ખણેૂ ત ંલગાડે લાવંી.

Page 47: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 47

http://aksharnaad.com

એક અમતૃમય કવળતા

ચાર! કયપર -ગ્રસ્ત વડક ય-

વેંકડો વનદો રોકોના લશરેા રોશીથી

એક અમતૃભમ કવલતા આણે રખીએ !!

કે, કદાબચત

આલતી કારે અશીં કયપર ંઊઠી જાસ્જે,

ઘય ભશીં વતંામેરી જડતાઓ ાછી એ જ વડકો ય -

Page 48: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 48

http://aksharnaad.com

રદળાશીણ બાગદૌડીભા ંડફૂી જાળે,

એ રદળાશીન દોડ લચ્ચે -

કોક જડતાને એ અમતૃભમ કવલતા જો અડી જાળે,

તો, કોઇ ડતય કલૂા વભ ખારી ખભ હ્રદમભા,ં

યણ વભી લેયાન કોયી આંખભા-ં

ષ્ િી જેટરી શલી,

ળીત ઝાક જેટરી બીની,

Page 49: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 49

http://aksharnaad.com

બલ-તયવને બાગંતી બીનાળનો દરયમો બયી જાળે.

ને આણી થ્થયની આ નગયી એક તાજા ફૂરનો ગજયો ફની જાળે.

ને છી,

કયપર ંજળે-જડતા જળે

વડકો ફધી ફવ ભાનલીથી ળોબળે.

આંખ અંગયૂી થળે

ગાર વવિંદૂયી થળે

Page 50: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 50

http://aksharnaad.com

શ્વાવ કસ્તયૂી થળે

આણી નાનકડી એ અમતૃ કવલતા

આણા આખા નગયની કામભી ભૌવભ થળે.

ચાર! કયપર -ગ્રસ્ત વડક ય-

વેંકડો વનદો રોકોના લશરેા રોશીથી

એક અમતૃભમ કવલતા આણે રખીએ.

Page 51: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 51

http://aksharnaad.com

ક્ા ંજઇ કે

આનાયો ણ કશો એને લધ શ ંદઇ ળકે?

એક નાગો એક ખોફાથી લધ શ ંરઇ ળકે? જે ડે જગભા ંભરૂો, શોંચે કદી તો ઘય સ ધી; ણ જે ડે ઘયભા ંભરૂો એ કશો ક્ા ંજઇ ળકે?

Page 52: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 52

http://aksharnaad.com

શુ ંરમ ’કાયમ’

ફધાના ાયદળપક કાચ જેલા છે બયભ ’કામભ’ ! આ નગ્નોના નગયભા ંનગ્નતાની શ ંળયભ ‘કામભ’! દીધી છે બેંટ કેલી આ નલા ય ગની શલાઓએ ! અભાયા ઘય બયેરા છે ને રદર છે ખારીખભ ‘કામભ’ !

Page 53: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 53

http://aksharnaad.com

બદુંક તાકી છે

આ ફધા વયલાા, વયલાે અભાયી ફાદફાકી છે; કે અભે તો આમના વાભે અશીં ફદૂંક તાકી છે. ભાનલી શોલાની વાબફતી શલે ક્ા ંચોડશ ં? ફોરો ! આ નગયભા ંએક ણ કોયી શલે ના બીંત ફાકી છે.

Page 54: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 54

http://aksharnaad.com

કેશરી કંકોતરી જેવુ ંનગર

એક તાજા ક્સ્ભત જેવ ંઉલન

એક ધગધગતો વન:વાવો થઇ ગય .ં

કેવયી કંકોતયી જેવ ંનગય

રોશી બીનો એક જાવો થઇ ગય .ં

Page 55: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 55

http://aksharnaad.com

શરળૈયુ ં કયી કંઇ જાતની ખેતી? અભે ણ અશીં યવેલો વવિંચીને, ઊગાલી નપયતો કેલ અશીં યવેલો વવિંચીને. અરગતાની અભાયા દ શ્ભનો દોયી ગમા’તા જે અભે તો કોતયી ‘કામભ’ કયી રીધી એ રીટીને.

Page 56: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 56

http://aksharnaad.com

એક ચાડીયો ઉભો છે ! લ ટંામેરા બેામેરા લાડ લગયના ખેતય ળેઢે

બરયે બરયા થમેરો

બચયે બચયા થમેરો

તાયા લચનનો રિષ્ના ! એક ચાડીમો ઉબો છે !

એક ચાડીમો ઉબો છે ! એક ચાડીમો ઉબો છે !

ધભપ લગયની ભભપ લગયની વનજીલ નગયીના ાદયભા ં

આડો ડી ગમેરો

Page 57: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 57

http://aksharnaad.com

લણૂો ચડી ગમેરો

ઉદેળનો ગીતાના એક ાબમો ઉબો છે!

એક ાબમો ઉબો છે ! એક ાબમો ઉબો છે!

તાયા લચનનો રિષ્ના એક ચાડીમો ઉબો છે !

ફુયવદ શો તો એક લખત ત ંજભના તટ ય જઈ જોજે

ના લાવંી ના ગામો

ના ઝાડલા ના છામંો

Page 58: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 58

http://aksharnaad.com

કેલી દળાભા ંતાયો ગોલાબમો ઉબો છે !

ગોલાબમો ઉબો છે ! ગોલાબમો ઉબો છે !

તાયા લગયનો રિષ્ના, એક ચાડીમો ઉબો છે !

ચૌયે ચૌટે, ઘય ગરીએ, તાયી પ્માયી નગયીભા ંજો -

આતભને ભનને લેચી

બીતયના ધનને લેચી

ધનલાન થઈ ગમેરો દેલાબમો ઉબો છે !

દેલાબમો ઉબો છે, દેલાબમો ઉબો છે !

તાયા લચનનો રિષ્ના એક ચાડીમો ઉબો છે !

Page 59: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 59

http://aksharnaad.com

દૌરત ભખૂ્મા બ દ્ધિલાા ડાહ્યાઓની આભ વબાભા ં-

ફેફાકો ફનીને

ગીતાને ફથ બયીને

’કામભ’ છે નાભ જેન ંએ ગાડંીમો ઉબો છે !

તાયા લચનનો રિષ્ના એક ચાડીમો ઉબો છે !

Page 60: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 60

http://aksharnaad.com

તરંુ છં હું

કદાબચત આલતી કારે વનળાની નશીં ભે એની,

વળરારેખો દીલારો ય ફયપની કોતર ં છ ંહ ,ં

તસ ણ કઈ યીતે આગ લધ ંઆલા પ્રમાવોથી

કે ચાલ ંછ ંહ ંાણી ય ને યેતી ય તર ં છ ંહ .ં

Page 61: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 61

http://aksharnaad.com

વનષ્કામતાની એક કવળતા આખો દરયમો જો -

યોટો થઈ જામે તો !

શ ંથાળે? શ ંથાળે? શ ંથાળે?

ળોય ફૂંપાડા ફૂ થાળે

જના લપત ભ ૂથાળ ે

’આ’ અચાનક ‘ત ’ં થાળે

બેદ ફધામે zoo થાળે,

ભધ દરયમાની વાથો વાથ કાઠંાઓ ણ છૂ થાળ ે

Page 62: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 62

http://aksharnaad.com

દરયમો દરયમાના ફદરે વિંજામેલ ફૃ થાળે

ભાછરીય ંણ થઈ જાલાની બીંત ગયોી;

દરયમો દરયમાના ફદરે થઈ જાલાનો યંગોી

આખો દરયમો જો યોટો થઈ જામે તો શ ંથાળે? શ ંથાળે? શ ંથાળે?

Page 63: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 63

http://aksharnaad.com

એક ઈશ્વરીયુ ંગીત

કા ંતો કાજબમા ખેવ, કા ંતો ભરભબરમા લેળ

વાલ વીધા વાટ વદેંળ

તો મ આંખોએ લાચંતા લાચંતા

ખાધી છે કેટરી ઠેવ

તાયા ફોગવનમા યંગ

તાયી ચદંવનમા ગધં

ભાયી આંખો ને નાક ય શયેાઓ તગં

Page 64: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 64

http://aksharnaad.com

ભાયી છાતીભા ંકેદ

ગાતી બ રબ રના બેદ

ભને વબંામે ના ભાયા કાનો અગં

ફુર ગ ચ્છા વભો તાયો દેળ

તોમ શ્વાવોએ સ ૂઘંતા સ ૂઘંતા

ખાધી છે કેટરી ઠેવ !

કો’કે લીંટીઓ ખોઈ

કો’કે આંગીય ંખોઈ

Page 65: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 65

http://aksharnaad.com

કો’કે લાવંોન ંલન જોતા લાવંીય ંખોઈ

કો’કે આંખોને ધોઈ

કો’કે નજફૃને ધોઈ

કો’કે શાથોનો ભેર ધોતા શથેીય ંખોઈ

વશજે અડકાલેર યલેળ

તોમ શાથોએ ખોરતા ંખોરતા ં

ખાધી છે કેટરી ઠેવ !

ભને દરયમો ન દે,

આ ભોતી ળી આંખ

Page 66: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 66

http://aksharnaad.com

ન દે! આકાળી ભા, આ નાનકડી ાાઁખ,

એક ભાણવ છ ંહ ,ં

ભને ભાણવની જેભ,

તાયા ઈશ્વયીમા જગભા ંભણવીમો યાખ !

વાલ વાદો શતો શયેલેળ

તો મ ચશયેાએ શયેતા ંશયેતા ં

ખાધી છે કેટરી ઠેવ !

Page 67: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 67

http://aksharnaad.com

એ માનુ ંનગર

રીસ ,ં સ લાફંૄ, યેળભી આ આન ંનગય !

શો આને મ ફાયક આ વાન ંનગય.

ભભતા લવી ળકે જમા ંને પ્માય યશી ળકે,,

ક્ા ંછે ભને ફતાલો એ ભાન ંનગય?

Page 68: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 68

http://aksharnaad.com

એ મા ક્ા ંષળે

રદરભા ંજગાલે દદપ એ વતંા ક્ા ંશલે?

સ્તાલો થામ એવ ,ં છે ા ક્ા ંશલે?

ઉંચાઈભા ંગગન વભ, વાગય વભા ગશન

એ ભાનલીઓ ક્ા ંને એ ભા ક્ા ંશલે?

Page 69: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 69

http://aksharnaad.com

થ્થરો શાથે

નગયજન ફશાય નીકો તો નીકજો રઈ ધયો વાથે;

વફંધંો યાજલીઓના થમા છે તસ્કયો વાથે !

લ ૂટંાલાનો શલે ના ખેદ કયજો, કે લ ૂટંાયાએ

કયી રીધા છે લ ૂટંલાના કયાયો યશફેયો વાથે !

Page 70: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 70

http://aksharnaad.com

અયે ! ઓ ગોડવે ! આ ગોીઓ તાયી નકાભી છે

અન મામીઓ ગાધંીના પયે છે ફખ્તયો વાથે !

ળશીદોની વભાવધ ય ફૂર ેફે ચાય મકૂલાને -

જ ઓ શયૂલીય રોકો જઈ યહ્યા ંછે રશ્કયો વાથે !

તટેૂરા આ રકનાયાઓ છેૂ છે આજ વાગયને

નદી બાગી ગઈ કમા કાયણોવય કોતયો વાથે !

Page 71: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 71

http://aksharnaad.com

નગય આખ ંયભકડ ંછે તભાર ં કાચન ંકામભ,

અને ફે ચાય ાગર ત્મા ંપયે છે થ્થયો વાથે !

Page 72: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 72

http://aksharnaad.com

રામ શીતા ખ

આ ળોણખોય દ વનમાની પ્રથભ ળોણ વરંશતા રખ

છી વાગય વાટી ય ત ંઆંસ થી વરયતા રખ !

અંધાયાની નકર જેલા આ અજલાાની છાતી ય,

પ્રથભ ત ંફધં આખો રખ છી દ્રષ્ષ્ટની બચતા રખ !

Page 73: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 73

http://aksharnaad.com

ફેરા આ નગયની યાખ ય ફેવી અને રિષ્ના,

લચન ના શોમ ત જ એલી નલેવયથી ત ંગીતા રખ !

પ્રથભ તો લેદનાઓને ફનાલી રે ત ંભમાપદા,

છી તેજાફથી ચાતી ઉય રખ, યાભ વીતા રખ !

પ્રથભ ાખડંીઓના ણ્મન ંકય ોટલ ં‘કામભ’

છી શલેખથી એના ઉય રખ ! ા – વતા રખ !

Page 74: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 74

http://aksharnaad.com

શદગત ાગો

વાલ વાદો ને વશજ આ જજિંદગીનો ભાભરો,

એક ફાક, ઘટં, છટ્ટી ને અધયૂો દાખરો.

આ વભમના યક્તવિે આંગા લ ૂટંી રીધા;

ત જ કાે કઈ યીતે ચોડ ંશલે હ ંચાદંરો ?

Page 75: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 75

http://aksharnaad.com

કેભ નજયો ભેવ ંકે શસ્તધનૂન હ ંકર ં?

આંખ વૌની વલ પ્મારી ને શથેી શાથંરો.

કેવયી રીરા અને ખાખી ધણીની દ્રૌદી -

આજ ભાગે બીખભા ંફવ એક ધોો વાડરો.

ફોઝ, ગાધંી, ાર, રટક, ચદં્રળેખય ને ઝપય

આજ ‘કામભ’ માદ આલે છે એ વદગત ાગરો !

Page 76: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 76

http://aksharnaad.com

દમણના આ નગરમા ં

હ ંએકરો છ ંાગર, ડશાણના આ નગયભા,ં

કાયણ લગયનો બટક ં કાયણના આ નગયભા.ં

રેનાય ણ બબખાયી, દેનાય ણ બબખાયી,

દાતા ફની પયે વૌ ભાગણના આ નગયભા ં!

Page 77: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 77

http://aksharnaad.com

વભજ છે રોક કેલા? તટૂી જલાના બમથી -

રેતા ડયે છે શ્વાવો દપણના આ નગયભા.ં

રોકો ખફય છેૂ છે ભાયી વલનમથી આજે,

થઈ કૈંક ગેયવભજણ, વભજણના આ નગયભા.ં

રાળોને ગોઠલીને ઊબી કયી રદલારો,

કેલી વરાભતી છે? યક્ષણના આ નગયભા.ં

Page 78: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 78

http://aksharnaad.com

રાગે છે લાત આખી છે ધ્માન ફા’ય નશીંતય -

યઝે ન નગ્ન રાળો ખાણના આ નગયભા!ં

શાવંી ઉડાલે રોકો ‘કામભ’ની બય ફઝાયે,

ળોધે છે યાભને એ યાલણના આ નગયભા!ં

Page 79: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 79

http://aksharnaad.com

ગીતા ષો કે કુરઆન

ના રશન્દ ભયે છે ના મ વરભાન ભયે છે;

ળૈતાનના શાથો લડે ઈંવાન ભયે છે..

ગીતા શો કે ક યઆન છે લાણી ફધી વયખી,

ભક્સ્જદ શો કે ભરંદય છે ઈભાયતભા ંપયક શ ?ં

શવ્લા કે મળોદા ફધી ભાતાઓ છે ભાતા;

યબઝમા શો કે યાધા કશો ઈજ્જતભા ંપયક શ ?ં

ભૈમત કે નનાભી ફધે ભાતભ તો છે વયખ ;ં

Page 80: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 80

http://aksharnaad.com

આંખોથી ફધી આંસ ઓ વયખા જ વયે છે... ના રશન્દ ભયે છે....

ભક્સ્જદ અને ભરંદય તો ફને એક રદલવભા;ં

ભક્સ્જદ અને ભરંદયન ંથવ ંખફૂ છે વશલે ,ં

કયવ ંશો તો કયજો તભે ાલન આ હ્રદમને;

વદીઓથી એ ાી છે ને વદીઓથી છે ભેલ ,ં

થ્થયના તયાાઓ તો ડફૂી જળે ભા;ં.

ભાટીનો ધડો ઠેઠ સ ધી વાથ તયે છે... ના રશન્દ ભયે છે....

Page 81: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 81

http://aksharnaad.com

વનદોને શણતા શતા ંયાલણ અને કંવો

શણતા શતા ંરકિંત એ યશી ધભપની વાભે,

ણ આણે તેનાથી મે આગ ગમા ડગલ ;ં

શણતા યહ્યા વનદોને ફવ ધભપના નાભે,

અપવોવ જયા ણ નથી આ ગાાઁડાણાનો;

અપવોવ તો એનો છે એ ડાહ્યાઓ કયે છે... ના રશન્દ ભયે છે....

રશન્દ કે મ વરભાન ફનો ફાદભા ંવભત્રો,

ઈન્વાન છો; શરેા જયા ઈન્વાન તો થાઓ !

Page 82: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 82

http://aksharnaad.com

લેદોની આ લાતો અને ળરયમતના ઉસ રો;,

ઢજો ચી શરેા તો જયા જાતને જાણો,

અલ્રાશ અને ઈશ્વયને તભ ેાભળો ક્ાથંી ?

અલ્રાશ અને ઈશ્વય તો તભાયાથી ડયે છે... ના રશન્દ ભયે છે...

અબડામ નશીં કોઈથી સયૂજ તણા રકયણો,

લયવાદના પોયાઓ ફધી છતને રાે,

ક દયતને નથી બેદ અશીં કોઈના વાથે;

છે બેદ આ ળેનો કશો ઈન્વાન લચાે.

Page 83: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 83

http://aksharnaad.com

લપત ને નદી, ફૂર કી ચાદં વવતાયા,

વદેંળ વદા ધભપનો દીધા જ કયે છે... ના રશન્દ ભયે છે....

તન ભનને લચનથી ન કયો કભપ જો વાયા;

તો ફાગં, નભાજો અને જૂા છે નકાભી,

આબાવી અશભભા ંયશી ભગ્ન જીલનબય;

ાણીની વાટી ય તભે રાકડીઓ છાડી;

કભોની ગવત એ જ છે, વચ્ચાઈ વનાતન,

જેવ ંજે કયે છે અશીં એવ ંજ બયે છે.... ના રશન્દ ભયે છે....

Page 84: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 84

http://aksharnaad.com

રશન્દ કે મ વરભાન ફધા એક રદ’ ભયળ,ે

ભાટીનો ભનખ અંતે તો ભાટી જ થલાનો

દપનાલો કે ફાો કશો શ ંપેય છે ‘કામભ’?

ભતરફ તો પક્ત એક છે દ વનમાથી જલાનો.

લેડપજો ન અલતાય આ ભાનલનો મ વાપય !

એ ાભલા આ આતભા કંઈક પેયા પયે છે... ના રશન્દ ભયે છે....

Page 85: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 85

http://aksharnaad.com

આણુ ંશામરૂષક કબૂાતનામુ ંહ ંરશન્દ નથી હ ંમ વરભાન નથી,

હ ંળીખ નથી હ ંઈવાઈ નથી,

હ ંભા ંબાયતીન ંગૌયલળાી વતંાન છ,ં

હ ંઆઝાદ દેળનો યાષ્રલાદી નાગયીક છ.ં

ભને ભાયા ઘયથી લધાયે ભાયી ળેયી,

ભાયી ળેયીથી લધાયે ભાર ં ગાભ,

ભાયા ગાભથી લધાયે ભાર ં યાજમ,

Page 86: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 86

http://aksharnaad.com

ભાયા યાજમથી લધાયે ભાર ં યાષ્ર પ્માર ં છે.

હ ંદંબી નથી, હ ંસ્લાથી નથી,

હ ંદંયભી ઓગસ્ટ અને છવ્લીવભી જાન્ય આયીના રદલવે,

ઝાવંીની યાણી રક્ષ્ભીફાઈ, ફશાદ યળાશ ઝપય, લીય બગતવવિંશ,

ચદં્રળેખય આઝાદની ળશીદી અને વભપણ માદ કયી

આત્ભ વળંોધન કર ં છ.ં

અને તેઓએ કંડાયેર યસ્તે ચારલા કરટફિ થાઊં છ.ં

Page 87: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 87

http://aksharnaad.com

હ ંઅકસ્ભાતે ભેર ધભપ ાફંૄ છ,ં

(કાયણકે જન્ભને એક અકસ્ભાત ભાન ંછ)ં અને એટર ે

અન્મ ધભપ પ્રત્મે વભબાલ યાખ ંછ,ં

અને અકસ્ભાતે ભેર એ ધભપ પ્રભાણે,

જો હ ંરશન્દ શોઉં તો ગીતાના વોગધં -

હ ંમ વરભાન શોઉં તો ક યઆનના વોગધં -

હ ંળીખ શોઉં તો ગ્રથંવાશફેના વોગધં -

હ ંઈવાઈ શોઉં તો ફાઈફરના વોગધં - ખાઈને કબલૂ ંછ ંકે,

ઉય જણાલેર

Page 88: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 88

http://aksharnaad.com

ફધીમ લાત ખોટી છે,

ફધીમ લાત ખોટી છે,

ફધીમ લાત ખોટી છે.

Page 89: P a g e | 1 લ્રાશ જાણે ! શ્વય જાણેseemajbarai.weebly.com/uploads/1/5/6/8/15689060/allah_jane_iswar… · P a g e | 1 Page 1 લ્રાશ જાણે!

P a g e | 89

http://aksharnaad.com

અક્ષરનાદ ઈ-પસુ્તક વળભાગ

અક્ષયનાદઅક્ષયનાદ..કોભકોભ

ઈઈ-- સ્તક ડાઉનરોડ વલબાગ સ્તક ડાઉનરોડ વલબાગ

અનેક ઈઅનેક ઈ-- સ્તકો સ્તકો, , એક ક્ક્રકે ડાઉનરોડએક ક્ક્રકે ડાઉનરોડ