verbal skills gujarati 2

Upload: davidsfriend

Post on 05-Jul-2018

212 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    1/6

    નનૂાુ   ંપ (સેપલ પપેર) 

    જુરાતી 

    ૧. નીચનેા ગધખડંના આધાર A અન ેB માથંી છૂલેા ોના જવાબ 

    આપો.

    માનવ  ાિથમક  અવથામાથંી  ધીમ ે ધીમ ે સમાજમા ં વતો 

    થયો અન ેએની સાથ ેએણ ેભાષા િવકસાવી. ભાષા િવશ ેણું એટલ ે

    ભાષાના ઘટક તવો , એના ંસયંોજનો અન ેએમની કાયપિધત િવશ ે

    ણું  . આવી  ણકારન ે પિધતસર  ર ૂ કરું  શા  ત ે

    ભાિષાવાન.

    ાણીઓમા ંેઠ ગણાતો માનવ એની ભાષાન ે કારણ ેબી 

    ાણીઓથી  તરત  ુદો  તર  આવ ે છે. માનવીએ  ભાષા  ઉપવી,

    કારણ  ક  એ  િવચાર શક  છે અન ેલાગણી પણ અભુવી શક  છે.

    યાર  બી  ાણી  િવચાર  શકતા  નથી. એમની  લગભગ  દરક 

    િૃત  સાહજક  િૃતઓથી  અન ે લાગણીઓથી  ેરક  હોય  છે.

    માનવીએ ભાષા ઉપવી અન ેએના પરણામ ેસંિૃત  િવકસાવી  .

    રોબટ હોલ નામનો વૈિાનક તો એમ પણ કહ  છે ક  “ માનવિત ભાષાનો ઉપયોગ શ થયો યારથી જ  સાચા અથમા ં‘માનવ’બનવા 

    લાગી , ત ેપહલા ંનહ”

    આથી  માનવ-ભાષા  માનવસમાજના  િવકાસની  સાથ ે સાથ ે

    પરપરના યવહારના એક માયમ તરક પણ અતવમા ંઆવી.

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    2/6

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    3/6

    (ડ) - ટો બતાવવો 

    ૪. ‘અરજ ’નો સમાનાથ  શદ આપો 

    (અ) – ખોરજ   (ક) - ફરજ  

    (બ) - મલાજો  (ડ) – િવનતંી 

    ૫. ‘ િનશીથ’ શદનો િવધાથ  આપો 

    (અ) – દવસ  (ક) - િયોતમતી 

    (બ) - શવર  (ડ) – િવભાવર 

    ૬. નીચનેા પકૈ કઇ જોડણી સાચી છે?

    (અ) – નુી ુ (ક) - ુંનીું 

    (બ) - ુંનું  (ડ) – નૂીું 

    ૭. અલકંાર ઓળખાવો ‘તરણા ઓથ ેુગંર ર ! ુગંર કોઇ દખ ે

    નહ’

    (અ) – અનવય  (ક) - લષે 

    (બ) - િવરોધાભાસ  (ડ) – િયતરક 

    ૮. ‘અટાયાયી’શદનો સમાસ ઓળખાવો (અ) – તુષ  (ક) - કમધારય 

    (બ) -  ુ (ડ) – મયમપદલોપી 

    ૯. ‘ ુ ંકરું ત ેઝૂે નહ તવેી અવથા’માટનો પારિભાષક શદ 

    આપો 

    (અ) – ૂધમા ંઅન ેદહમા ં (ક) - હાલકડોલક 

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    4/6

    (બ) - કકયઢૂ  (ડ) – સંદધાવથા 

    ૧૦. સાચી સિંધ દશાવો 

    (અ) – કાલ+ ઇર = કાલર 

    (બ) – યોમ+ઇશ = યોમશે 

    (ક) - રજની+ઇશ = રજનીશ 

    (ડ) - િકવ+ઇ  = િકવ 

    ૧૧. નીચનેી પંતનો છદં ઓળખાવો 

    “ ઓ ઇર ભએ તન,ે મોું છે જુ  નામ ,

    ણુ તારા િનત ગાઇએ, થાય અમારા કામ”

    (અ) – ચોપાઇ  (ક) - દોહરો 

    (બ) - લણા  (ડ) – હરગીત 

    ૧૨. જુરાતી સહયની િૃતઓ અન ેલખેકો પકૈ નીચનેામાથંી કઇ 

    જોડ સાચી છે?

    (અ) – ‘મળેલા વ’ - પીતાબર પટલ 

    (

    બ) – ‘

    િનશીથ’ -

    ઉમાશકંર 

    જોશી 

    (ક) - જુરાતનો નાથ  - પાલાલ પટલ 

    (ડ) - ‘કોકલા’ - દશક 

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    5/6

     

    Answer key

    ૧. A  →  (ક)

    B →  (ડ) 

    ૨. → →  (ક) 

    ૩. → →  (ક) 

    ૪. → →  (ડ) 

    ૫. → →  (ડ) 

    ૬. → →  (બ) 

  • 8/16/2019 Verbal Skills Gujarati 2

    6/6

    ૭. → →  (ક) 

    ૮. → →  (

    ક) 

    ૯. → →  (ક) 

    ૧૦. → →  (બ) 

    ૧૧. → →  (બ) 

    ૧૨. → →  (બ)