બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ

5
ઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓઓઓઓ : ઓઓઓઓ . ઓઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓ ઓઓઓઓઓ . ઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓઓ ઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓ ઓઓઓઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓઓ ઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓ ઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓ. ઓ ઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓ ઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓ " ઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓઓઓ. ઓઓઓ ઓઓઓઓઓઓઓઓઓ ઓઓઓ ઓઓ.

Upload: forthpillers

Post on 18-Jan-2017

480 views

Category:

Documents


8 download

TRANSCRIPT

Page 1: બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ

ઓબામા જ ફરી ચંૂટાશે : પ્રો . લીટ્ચમેન  

ખાસ વિ�કસિસત કરાયેલ પદ્ધવિતથી થયેલી આગાહી .

આ �ર્ષ# ના અંતે અમેરિરકાના અધ્યક્ષપદ માટેની ચંૂટણીનો સંઘર્ષ# જયારે ડેમોકે્રરિટક અને રીપબ્લીકન પાટી# �ચ્ચે પુરજેોશ માં ચાલી રહ્યો છે ત્યારે હાલ ના અધ્યક્ષ બરાક ઓબામા જ ફરી�ાર બીજી ટમ# માટે ચંૂટાઈ આ�શે તે�ી આગાહી કર�ામાં આ�ી છે.

આ આગાહી અમેરિરકાના એક જોણીતા રાજકીય વિનરીક્ષક અને �ોશીન્ગ્ટન સ્થિ:ત " અમેરિરકન યુની�સી#ટીના ઈવિતહાસ વિ�ભાગના �ડા પ્રો. એલન લીટ્ચમેને કરી છે.

પ્રો. લીટ્ચમેન  આજે મંુબઈ અમેરિરકન કોન્સ્યુલેટ ના નેજો હેઠળ અમદા�ાદમાં એક કાય# ક્રમ માટે આવ્યા હતા. તે દરમ્યાન પત્રકારો જેોડે ' અમેરિરકન અધ્યક્ષપદ ની ચંૂટણી અને મીરિડયા' ના વિ�ર્ષય પર �ાતા# લાપ કયો# હતો.અધ્યક્ષપદ ની ચંુટણી વિ�રે્ષ આગાહી નો આધાર શંુ છે તે�ા પ્રશ્નના જ�ાબમાં તેમને જણાવ્યંુ હતંુ કે, આ આગાહી તેઓ એ વિ�કસા�ેલી એક ખાસ પ્રશ્ન પદ્ધવિત ઉપર આધારિરત છે. '૧૩ કીઝ ટુ �ાઈટહાઉસ ' નામથી ઓળખાતી આ પદ્ધવિતમાં તેઓ ૧૩ પ્રશ્નોની પ્રશ્ના�લીનો ઉપયોગ કરી ચંુટણી અને તેના સાથે સંકળાયેલ મુદ્દાઓનો ઊંડાણપૂ�# ક અભ્યાસ કરે છે અને આ અભ્યાસ પછી જે તારણ આ�ે તેના આધારે આ આગાહી કર�ામાં આ�ે છે. આ આગાહી પ્રો. લીટ્ચમેન  સાથે સંકળાયેલા રીસચ# ગુ્રપ દ્વારા કર�ામાં આ�ે છે.જેના આધારે તેમણે ૧૯૮૪ થી ૧૯૯૬ સુધી અચૂક આગાહી કરી હતી.

આ પદ્ધવિત માં તેઓ હાલના રાષ્ટ્રપવિતને લગતા ૧૩પ્રશ્નોનો અભ્યાસ કરે છે, અને આ પ્રશ્નોમાંથી જેટલા ઓછા પ્રશ્નો ખોટા હોય તેટલા તે રાષ્ટ્રપવિતના જીત�ાની શક્યતા �ધારે હોય છે. અને જેો તેમના �ધારે પ્રશ્નો નકારાત્મક આ�ે તો તેમના વિ�રોધી ઉમેદ�ારની જીત�ાની શક્યતાઓ �ધી જોય છે એમ તેમણે જણાવ્યંુ હતંુ.

તેમણે અમેરિરકન પે્રસ બાબતે �ાત કરતા કહ્યું હતંુ કે, " અમેરિરકન મીરિડયા  સંપૂણ# પણે મુક્ત મીરિડયા છે. ત્યાંના બંધારણમાં જ આ બાબતે અલગ થી જેોગ�ાઈ કર�ામાં આ�ી છે. ફ્રી પે્રસ ના આ કાયદા માં ત્યાની સંસદ પણ કોઈ હસ્તકે્ષપ ના કરી  શકતી નથી."  છેલ્લા કેટલાક �ર્ષો#માં વિ�યેતનામવિ��ાદ, �ોટરગેટ વિ��ાદ, બીલ ક્લીન્ટન-મોવિનકા લે�ેન્સ્કી વિ��ાદ અને ગયા �ર્ષT  થયેલ રૂપટ# મડો#ક

Page 2: બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ

ના ન્યુઝ કોપો#રશન વિ��ાદનો જે પદા# ફાશ અમેરિરકન અખબારો અને ટી.�ી.એ કયો# તે ત્યાનંુ મીરિડયા સ્�તંત્ર હો�ાના કારણે જ શક્ય બન્યંુ છે.હાલ ની પીઢી ટેકનોસે�ી બનતા ઈન્ટરનેટનંુ માધ્યમ મીરિડયાનંુ એક મજબૂત હથિથયાર થઇ ને સામે આ�ી રહ્યું છે.

ભારત - અમેરિરકાના સંબંધો વિ�રે્ષના સ�ાલના જ�ાબ દેતા તેમણે કહ્યું હતંુ કે અમેરિરકા અને ભારત �ચ્ચે સંરક્ષણ કે આથી#ક સંબધો કરતા પણ એજુ્યકેશન સંબંથિધત સંબંધો �ધારે મહત્�ના છે,જેો તેમણે પ્રગવિત કર�ી હશે તો તેમણે એજુ્યકેશન પર ધ્યાન આપ�ંુ જ પડશે. 

 

અમેરિરકન કોન્સ્યુલેટ દ્વારા પ્રો. લીટ્ચમેનના લેકચર અને પે્રસકોન્ફેરંસ નંુ  આયોજન એ.એમ.એ. માં કર�ામાં આ�ેલ હતંુ. પ્રો.લીટ્ચમેન અમેરિરકન યુની�સી#ટીના ઈવિતહાસ વિ�ભાગના �ડા છે અને હાલ ભારતના પ્ર�ાસે આ�ેલા છે.