આડાઈ, સરળતા | december 2012 | અક્રમ એક્સપ્રેસ
DESCRIPTION
"ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ આપણને સારી સલાહ આપતું હોય તો આપણે એે માનીએ નહીં અને આપણને જે કરવું હોય એ જ કરીએ, વાતે વાતે જીદ કરીએ, અબોલા લઈએ એ બધું આડાઈમાં જાય છે. આડાઈ કરતા થઈએ એટલે લોકોને આપણી સાથે ગમે નહીં, કંટાળો આવે. જે સરળ હોય એની સાથે સૌને ગમે. આ અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આડાઈ એટલે શું, એના પરિણામ, એમાંથી કેવી રીતે નીકળાય, સરળતા કોને કહેવાય વગેરેની સુંદર સમજણ આપી છે. તો ચાલો, આપણે આડાઈ અને સરળતાના સ્વરૂપને ઓળખીએ અને સરળતા તરફ જવાના પ્રયત્ન કરીએ. "TRANSCRIPT