િ ય બાળકો - jainuniversity.org file$ય અને cુ થાય, તેવી ર...

23
િબાળકો, ધમ½લાભ, ધમ½ કોને કહ°વાય ? તમને તમાર ƨȢૂલ-કોલેજમાં ભણવા નહӄ મળે . પણ ધમ½ િવના તો ચાલે નહӄ ને ! માટ° ȶુƨતકમાં તમને ધમ½ȵું ìાન આપવામાં આƥȻું છે . આƗમાને લાગેલા કમ½ના બંધનો તોડવા ધમ½ કરવો જોઈએ. ધમ½થી કમ½નાં બંધનો ȱ ૂટ° અને આપણો Ȑવો આƗમા છે તેવો ગટ થાય. ખાણમાંથી નીકળેɀું સોȵું રફાઈનરમાં Ĥય અને Ƀુć થાય, તેવી રતે આપણો આƗમા ધમ½ની રફાઈનરમાં Ƀુć થાય. ધમ½ના ભાવથી આƗમાને મȵુƧય ભવ મળે . ધમ½ના ભાવથી સાĮં શરર મળે . ધમ½ના ભાવથી સાĮં Įપ મળે . ધમ½ના ભાવથી સાĮ બળ મળે . ધમ½ના ભાવથી ȣ ૂબ પૈસા મળે . ધમ½ના ભાવથી સłȿુ મળે અને ધમ½ના ભાવથી સારા િ વચારો આવે . માટ° ધમ½ને સમજવો જોઈએ અને ĥવનમાં ધમ½ આચરવો જોઈએ. ìાન શા માટ° જĮર છે ? ìાન દƥય કાશ છે .

Upload: others

Post on 31-Aug-2019

4 views

Category:

Documents


0 download

TRANSCRIPT

િ ય બાળકો, ધમલાભ,

ધમ કોન ેકહવાય ? એ તમન ે

તમાર ૂલ-કોલેજમા ંભણવા નહ મળે. પણ ધમ િવના તો ચાલ ેજ નહ ન ે! માટ આ ુ તકમા ંતમન ેધમ ુ ં ાન આપવામા ંઆ ુ ંછે. આ માન ેલાગેલા કમના બધંનો તોડવા ધમ કરવો જોઈએ. ધમથી કમના ંબધંનો ટૂ અને આપણો વો આ મા છે તવેો ગટ થાય. ખાણમાથંી નીકળે ુ ંસો ુ ંર ફાઈનર મા ં

ય અને ુ થાય, તેવી ર તે આપણો આ મા ધમની ર ફાઈનર મા ં ુ થાય. ધમના ભાવથી આ માન ેમ ુ ય ભવ મળે. ધમના ભાવથી સા ંશર ર મળે. ધમના ભાવથી સા ં પ મળે. ધમના ભાવથી સા બળ મળે. ધમના ભાવથી બૂ પૈસા મળે. ધમના ભાવથી સ ુ મળે અન ે

ધમના ભાવથી સારા િવચારો આવે. માટ ધમને સમજવો જોઈએ અન ે વનમા ંધમ આચરવો જોઈએ.

ાન શા માટ જ ર છે ?

ાન દ ય કાશ છે.

અ ાન ઘોર ધા છે. િવનયથી ભણવા ુ.ં શા તથી ભણવા ુ.ં ભણે ુ ં લૂો નહ . ન ુ-ંન ુ ંભણતા રહો. િશ કને બ મુાન આપો. પાઠશાળામા ંિનયિમત ઓ. ૫◌ુ તકન ેપછાડો નહ , ુ તકન ેવાળો નહ . નોટ કુ પર બેસો નહ , નોટ કુન ેવાળો નહ .

ાન ા ત કરતા ંકંટાળો નહ . ાનના ંસાધનો સાચવીન ેરાખો. ાની ુ ષોનો આદર કરો.

તમે િવ ાથ છો તો ુ ઉ ચારણ જોઈએ. ફશનથી ૂર રહો ! વ છ અ રો જોઈએ. યસનથી ૂ ર રહો ! સારો યવહાર જોઈએ.

ુ તકોન ેસાચવો, બી ને ભણવા આપો. ાનોપાસના કરવાથી ાનાવરણ કમ ટૂ.

સાચી ા શા માટ ? વીતરાગ પરમા મા પર ા રાખો સા ુ ુ ષો ય ેઆદરભાવ રાખો સઘં-શાસન યે વફાદાર રાખો

ારય જન મંદરોની િનતા ન કરો. ારય સા -ુસા વીની િનદા ન કરો.

ારય ાવક- ાિવકાની િનદા ન કરો. મનમા ંએવા િવચારો કરો ક-

જગતન ે ખુનો માગ બતાવનારા જનશાસનનો ુ ંસેવક .ં ુ ં વનપય ત

સેવા કર શ અન ેબી માણસોન ે

જનશાસનના અ રુાગી બનાવીશ. ુ ંતીથયા ા કર શ. ુ ંતીથર ા કર શ. ુ ંતીથવાસ કર શ.

ુ ં ુ ુસેવા કર શ. ુ ં ુ ુભ ત કર શ. ુ ં ુ ુ ઉપાસના કર શ.

સા -ુસા વી- ાવક- ાિવકા- આ ચ િુ◌વધ સઘંની ખુશા ત

માટ ુ ંસદવ ત રહ શ. આ ર ત ેદશનોપાસના કરવાથી દશનાવરણ કમ ટૂ. સાચી ા શા માટ ? કોઇ ભલ ે ોધ કર, તમે મા રાખજો. કોઈ ભલ ેઅભમાન કર, તમ ેન રહજો. કોઈ ભલ ેકપટ કર, તમ ેસરળ રહજો. કોઈ ભલ ેલોભ કર, તમ ેઉદાર બનજો.

બૂ હસો નહ ,

બૂ રડો નહ ,

ર સાઓ નહ ,

ચીડાઓ નહ . બી ની મ કર ના કરો. બી નો ઉપહાસ ન કરો. બી ને કુસાન ના કરો. પરમા માના રોજ દશન કરો. પરમા મા ુ ંરોજ જૂન કરો. પરમા મા ુ ંરોજ તવન કરો. પરમા મા ુ ંરોજ મરણ કરો. બ ુ ોધ આવે તો મૌન રહો, અથવા નવકારમં ુ ં મરણ કરો. અથવા એ જગાથી ૂર ચા યા ઓ,

પણ ોધ તો કરો જ નહ . આ ર ત ે ણુોપાસના કરવાથી મોહનીય કમ ટૂ. બી ને આપવાથી ુ ંમળે ? બી ને દાન દતા રોકો નહ . બી ના ખુની ઇ યા કરો નહ . બી ને બગંલો મળે છે,

બી ને ભોજન મળે છે,

બી ને વ મળે છે,

બી ને િપયા મળે છે,

તેમા ંતમ ે કાવટ ના કરો. કોઈ તપ કર છે,

કોઈ સેવા કર છે,

કોઈ ભ ત કર છે,

કોઈ ત લ ેછે,

તેમા ંતમ ે તરાય ના કરો. બી ને ાન ુ ંદાન આપો. બી વોન ેઅભયદાન આપો. સા -ુસા વીન ે પુા દાન આપો. ગર બ લોકોન ેઅ કુંપાદાન આપો. દાન આપીને રા થાઓ. દાન આપીને ગવ ન કરો. આ ર ત ેદાન ધમની આરાધના કરવાથી તરાય કમ ટૂ છે.

તરની શાિંત કવી ર ત ેમળે ? શીલ એટલે વભાવ. તમારો વભાવ ેમાળ બનાવો. તમારો વભાવ ઉદાર બનાવો. શીલ એટલે સાદાઇ. શર રની બ ુટાપટ પ ન કરો. કપડાનંી બ ુટાપટ પ ન કરો. શીલ એટલે સ યતા સ યતાથી બોલો, સ યતાથી ચાલો. સ યતાથી બેસો, સ યતાથી ઊભા રહો. શીલ એટલે સદાચાર

પર ામા ંચોર ના કરો. માતા-િપતાને ુ ઃખ ન આપો. ઉપકાર ના ઉપકારો ન લૂાય.

કોઈનોય િવ ાસઘાત ન કરો. ુ ઃખી વો તરફ દયા કરો.

આ ર ત ેશીલધમની આરાધના કરવાથી ભુ ‘નામ કમ’ બધંાય છે.

સા ુ ંકર ટર (સા ુ ંચા ર ય)

ારક ઉપવાસ કરવો જોઈએ. ારક આયંબલ કર ુ ંજોઈએ. ારક એકાસ ુ ંકર ુ ંજોઈએ. ારક બસે ુ ંકર ુ ંજોઈએ.

ખૂ હોય એનાથી થો ુ ંઓ ંખાઓ.

એકાદ િ ય વ ુખાવાની છોડો. ણી જોઈન ેથો ુ ંક ક ટ સહન કરો. ણી જોઈન ેથોડો સમય થર બેસો.

જૂય ુ ુષોનો િવનય કરો.

રોજ ધાિ◌મક અ યયન કરો. બમાર લોકોની સેવા કરો. ી નવકારમં ુ ં યાન કરો.

રા ે ભોજન ન કર ુ ંજોઈએ. કંદ ળૂ ક અભ ય ખા ુ ંન જોઈએ. બ ર ુ ંક હોટલ ુ ંખા ુ ંન જોઈએ. બેસીને ખા ુ ંજોઈએ. બેસીને પી ુ ંજોઈએ.

વવા માટ ખાવા ુ ંછે. ખાવા માટ વન નથી.

સાચો તપધમ આપણ ેઆપણી બડાઈ ન કરવી જોઈએ. બી મ ુ યોની હલકાઈ ન કરવી જોઈએ. ુ ંબળવાન ! ુ ં પવાન ! ુ ં ાની ! ુ ં ુ શાળ ! ુ ંતપ વી ! ુ ં ીમતં !

આવી બડાઈ ના મારશો. પેલો તો સાવ િનબળ... પેલો તો સાવ ુ ુપ... પેલો તો સાવ ુ ... પેલો તો સાવ ખાઉધરો... પેલો તો સાવ ગર બ... આ ર ત ેબી ની હલકાઈ ના કરશો. પોતાની બડાઈ મારવાથી અન ેબી ની હલકાઈ કરવાથી નીચ - ‘ગો કમ’ બધંાય છે. આનાથી હ રો ભવ ધુી નીચ ુલમા ંજ મ ુ ંપડ છે. ભવોભવ િનબળતા, ુ ુપતા, ગર બી, નીચ ુલમા ંજ મ... અને હ રો ુ ઃખ મળતા રહ છે. બધા વો તરફ સમાન ભાવ રાખો. બધા વો તરફ સમતાભાવ રાખો.

વનમા ં ત અને તપ જ ર છે નીચેના ત-તપ તમાર તમારા

વનમા ંકરવા જોઈએ. રોજ માતા-િપતાને ણામ. પરમા માના દશન- જૂન

ચોર ન કરવી બોડ -સીગરટ ન પીવી. તમા ુના પાન ન ખાવા. ૧૦૮ નવકાર મ ં નો પ. ૂઠ ન બોલ ુ.ં ગાળો ન બોલવી. લ ટક-પાવડર ન લગાડવા. િસનમેા ન જોવા. પોતાની ઈ છાથી ુ ુદવની પાસે િત ા લેવી. જોઈએ. તેથી િનયમોના પાલનમા ંબળ મળે છે. અ ણતા ંિનયમ ટૂ ય તો ુ ુદવ પાસે ાયિ ત કર ુ ંજોઈએ. બાળકો ુ ંકમ િવ ાન... િ ય બાળકો, ધમલાભ

‘કમ ુ ંછે ?’ આ વાત તમન ે ૂલમા ંક કા◌ૅલેજમા ંભણાવવામા ંનથી આવતી. પરં ‘ુકમ’

ગે ુ ં ાન મેળવ ુ ંજોઈએ. કારણ ક આપણી ુ િનયા ુ ં ળૂ કારણ ‘કમ’ છે. કમ ુ ંત વ ાન ણવાથી ઘણા ોના જવાબ આપો આપ મળ ય છે. તમે છૂશો ◌ઃ ‘કમ હોય તો દખાય ન ે?’

અમને કમ દખાતા નથી ?

ુ ંકહ શ ◌ઃ ૃ દખાય છે પણ બીજ નથી દખા ુ ંને ?

છતા ંબીજ િવના ૃ હોય ખ ં? ન હોય ન ે? તેમ

ુ િનયા દખાય છે તે ુ ંબીજ કમ છે. કમ આપણન ેન દખાય. કમ આઠ કારના હોય છે.

આપણ ેિવચાર કર એ ન ેકમ બધંાય ! આપણ ેબોલીએ ન ેકમ બધંાય ! આપણ ેકામ કર એ ને કમ બધંાય ! કમ બધંાયા જ કર છે. સારા ંકમ બધંાય અને ખરાબ કમ બધંાય

સારા ંકમ ખુ આપે, ખરાબ કમ ુ ઃખ આપ.ે

ાનાવરણ - કમ

કોઈન ે ુ વધાર હોય. કોઈન ે ુ ઓછ હોય

અને કોઈ ખૂ હોય... આ ુ ંકારણ આ કમ છે. કોઈ ભણવામા ંહ િશયાર હોય,

કોઈ ભણવામા ંઠોઠ હોય ! કોઈન ેભણતર ચઢ જ નહ ! આ ુ ંકારણ પણ આ કમ છે. આ કમ ૂર ૂ ર ુ ં ણવા ન દ ! બી ના મનની વાતો ણવા ન દ ! આખી ુ િનયા ુ ં ાન થવા ન દ !

ુ ંતમ ે ય ન કરવા છતા ંકોઈ ગાથા, કોઈ લોક ક કોઈ કિવતા યાદ કર શકતા નથી ?

ુ ંતમ ેઈ છા હોવા છતા ંકોઈ નો સાચો જવાબ આપી શકતા નથી ?

ુ ંતમ ેઈ છા હોવા છતા ંકોઈ અ યાસના િવષયન ેબરાબર સમ શકતા નથી ? આ બધા ુ ંકારણ આ ાનાવરણ કમ છે !

દશનાવરણ - કમ

આ કમ ખોની જોવાની શ ત ઓછ કર છે.

કાનની સાભંળવાની શ ત ઓછ કર છે. નાકની ુઘંવાની શ ત ઓછ કર છે.

ભની વાદ કરવાની શ ત ઓછ કર છે. ચામડ ની પશ પારખવાની શ ત ઓછ કર છે. તમે ભ ત પાછળ ુ ંજોઈ શકતા નથી, તમે પહાડની પાછળ ુ ંજોઈ શકતા નથી, તમે ુ િનયા-પાર ુ ંજોઈ શકતા નથી, તમે આખી ુ િનયાન ેજોઈ શકતા નથી, આ ુ ંકારણ આ દશનાવરણ કમ છે ! આ કમને લીધ ે

માણસન ે ઘ આવે છે. કોઈન ે તૂા ં તૂા ં ઘ આવ ે

કોઈન ેબેઠા ંબેઠા ં ઘ આવે ! કોઈન ેઊભા ઊભા ઘ આવે ! કોઈન ેચાલતા ંચાલતા ં ઘ આવે ! કોઈ તો ઘમા ંને ઘમા ંમન ગમ ુ ંભોજન કર લ ે! કોઈ ુ ંગ ં દબાવી દ ! કોઈન ેમાર પણ નાખં ે! એ ગ ે યાર એને કંઈ પણ યાદ ન હોય ! આ ુ ંછે આ દશનાવરણ કમ !

મોહનીય - કમ આ કમના ભાવથી માણસ

સાચા પરમા માને ઓળખ ેનહ ,

સાચા ુ ુદવન ેઓળખ ેનહ

સાચા ધમને ઓળખ ેનહ ! સાચાને ખો ુ ંમાને, ખોટાને સા ુ ંમાને. કોઈ ોધ કર છે,

કોઈ અ ભમાન કર છે,

કોઈ કપટ કર છે,

કોઈ લોભ કર છે... અ બ ુ ંકોણ કરાવે છે ?

આ મોહનીય કમ ! આ કમ કોઈન ેહસાવ ેછે, કોઈને રડાવ ેછે

કોઈન ે શૂ કર છે, કોઈન ેના શુ કર છે ! ારક ડરાવ ેછે ારક ભટકાવ ેછે ! ારક લડાવે છે... ારક હરખાવે છે !

આ કમથી ધમના િવષયમા ંશકંા થાય,

ુ ુના િવષયમા ંશકંા થાય,

ભગવાનના િવષયમા ંશકંા થાય ! બધા કમ મા ંઆ કમ બ ુ ખરાબ છે !

તરાય - કમ

તમાર પાસ ેઆપવા માટ પૈસા છે,

ભોજન છે, કપડા ંછે, બી ને જ ર છે,

છતા ંતમને આપવા ુ ંજો મન ન થાય તો તે ુ ંકારણ આ તરાય - કમ છે. તમે પૈસા મેળવવા ય ન કરો, ભોજન મેળવવા ય ન કરો મકાન મેળવવા ય ન કરો... છતા ંતમને એ બ ુ ંજો ના મળે

તો સમજજો ક તમને તરાય કમ નડ છે ! તમાર પાસ ેમનગમ ુ ંભોજન છે

છતા ંતમ ેજમી શકતા નથી, તમાર પાસ ે ુદંર કપડા ંછે,

છતા ંતમ ેપહર શકતા નથી, તમાર પાસ ેમ ુ ંઘર છે,

છતા ંએમા ંરહ શકતા નથી, તમાર હાલી માતા છે,

છતા ંતમ ેએની પાસ ેરહ શકતા નથી... તે ુ ંકારણ ણો છો ?

તે ુ ંકારણ તરાય-કમ છે ! આ કમ

તપ ન કરવા દ, સેવા ન કરવા દ ! આળ ુ ંબનાવ ેછે, કં ુસ બનાવ ેછે ! નામ - કમ કોઈન ે પવાન શર ર હોય છે,

કોઈન ેકદ ુ ંશર ર હોય છે. કોઈન ેમજ તૂ શર ર હોય છે

કોઈન ેકમજોર શર ર હોય છે ! આ નામ-કમની કરામત છે ! કોઈ કાળા, કોઈ ગોરા કોઈ પીળા, કોઈ લાલ ! કોઈ ડા, કોઈ પાતળા ! કોઈ ચા, કોઈ ઠ ગણા ! આ બધા નામ-કમના ખેલ છે ! કોઈ મી ુ ંમી ુ ંબોલ ેછે, ગમે છે ! કોઈ એ ુ ંબોલ ેક ગમ ુ ંનથી ! કોઈ માણસ ઘર આવે છે, ગમે છે,

કોઈ માણસ ઘર આવે છે નથી ગમતો ! આ બ ુ ંનામ-કમ ુ ંનાટક છે ! ારક યશ મળે છે,

ારક અપયશ મળે છે ! ારક સૌભા ય મળે છે ! ારક ુ ભા ય મળે છે ! આ પણ નામ-કમના ંકામ છે ! પ-રંગ, બળ-બાધંો

આકાર અન ેશર રનો સાધંો... આ બ ુ ંનામ-કમના તાપે મળે છે. આ ુ ય-કમ

દવગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ન ેદવ થાય. મ ુ યગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ન ેમ ુ ય થાય. િતયચગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને પ -ુપ ી થાય. નરકગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને નરકમા ં ય.

ત-િનયમો પાળે ત ેદવગિત ુ ંઆ ુ યકમ બાધં.ે દાન દ, દયા પાળે તે મ ુ યગિત ુ ંઆ ુ યકમ બાધંે. માયા-કપટ કર ત ેિતયચગિત ુ ંઆ ુ યકમ બાધંે. બૂ હસા કર ત ેનરકગિત ુ ંઆ ુ યકમ બાધંે.

આ કમના લીધ ે

વોન ેજનમ ુ ંપડ છે,

વોન ે વ ુ ંપડ છે,

વોન ેમર ુ ંપડ છે. વનમા ંએક જ વાર આવતા જ મ ુ ં આ ુ ય-કમ બધંાય. પછ તમેા ંફરફાર

ન થાય. ગિત ુ ંઆ ુ ય કમ બાં ુ ં હોય એ ગિતમા ંજ ુ ંજ પડ. ટલા ં વષ ુ ંઆ ુ ય કમ બા ં ુ ંહોય એટલા ં વષ વવા ુ,ં પછ મરવા ુ ં! ગો - કમ

ુ િનયામા ંકોઈ ઊ ચ કહવાય છે,

ુ િનયામા ંકોઈ નીચ કહવાય છે ! શા માટ ? ઊ ચ ગો કમના ઉદયથી માણસ ઉ ચ બન ેછે,

નીચ ગો કમના ઉદયથી માણસ નીચ બન ેછે. ઉ ચ ગો કમથી મ ુ યન ેમાન મળે,

સ ા અન ેસ માન મળે. નીચ ગો કમથી લોકોમા ંઅપમાન થાય,

લોકોમા ંબદનામી થાય

લોકોમા ંહડ તૂ થાય. ઉ ચ-નીચના ભેદ આ કમથી થાય છે. એક જ વનમા ંઉ ચ ગો કમ અન ેનીચ ગો કમ

ઉદયમા ંઆવી શક છે. પોતાના પ ુ,ં બળ ુ,ં િત ુ,ં

ુ ુ,ં ાન ુ ંક પસૈા ુ ંઅ ભમાન કરવાથી અન ેબી ઓનો િતર કાર કરવાથી નીચ ગો કમ બધંાય છે.

ો ◌ઃ ાનાવરણ-કમ ◌ઃ માણસ ખૂ શાથી હોય છે ?

તમે નો સાચો જવાબ કમ નથી આપી શકતા ?

ાનાવરણ-કમ ુ ં ુ ંન ણવા દ ?

દશનાવરણ-કમ ◌ઃ આ કમ કઈ કઈ શ ત ઓછ કર છે ?

આ કમથી તમ ે ુ ં ુ ંન જોઈ શકો ?

આ કમથી કવી કવી તની ઘ આવે ?

મોહનીય-કમ ◌ઃ આ કમ ુ ં ુ ંન ઓળખવા દ ?

આ કમથી માણસ ુ ં ુ ંકર છે ?

આ કમ કવી કવી શકંા કરાવ ે?

તરાય-કમ ◌ઃ તમારા ય નોન ેકોણ િન ફળ બનાવ ેછે ?

તમન ેદાન દતા કોણ રોક છે ?

આળ ુકોણ બનાવ ેછે ?

નામ-કમ ◌ઃ નામ-કમની કરામત શી છે ?

નામ-કમના ખેલ કવા હોય ?

નામ-કમ ુ ંનાટક ક ુ ંહોય ?

ગો -કમ ◌ઃ ઉ ચ ગો -કમથી ુ ંમળે ?

નીચ ગો -કમથી ુ ંમળે ?

નીચ ગો -કમ શાથી બધંાય ?

આ ુ ય-કમ ◌ઃ દવગિત ુ ંઆ ુ ય કવી ર ત ેબધંાય ?

મ ુ યગિત ુ ંઆ ુ ય કવી ર ત ેબધંાય ?

આ કમના લીધ ે ુ ં ુ ંથાય ?

વેદનીય-કમ ◌ઃ અશાતા વેદનીય કમથી ુ ંથાય ?

અશાતા વેદનીય કમ શાની બધંાય ?

શાતા વદેનીય કમ શાની બધંાય ? બાળકો ુ ંઆ મ િવ ાન િ ય બાળકો, ધમલાભ,

‘આ મા છે ? આ મા કવો છે ?’ આ વાત તમ ેતમાર ૂલમા ંનહ ભ યા હો. કા◌ૅલજેમા ંપણ તમન ે‘આ મા’ ગ ેભણવા નહ મળે. પરં ુઆ માન ે યા િવના બ ુ ંભણતર અ ુ ંછે. એકડા િવનાના મ ડા ુ ંછે. માટ આ ુ તકમા ં‘આ મા’ ુ ં ાન આપવામા ંઆ ુ ંછે. તમે પોત ેઆ મા છો ! તમે છૂશો ◌ઃ ા ંછે આ મા ?

ુ ંકહ શ ◌ઃ તમારા શર રમા ંઆ મા છે ! દરકના ંશર રમા ં ુદો ુ દો આ મા હોય છે. તમે છૂશો ◌ઃ આ મા કમ દખાતો નથી ?

ુ ંકહ શ ◌ઃ આ મા ખોથી ન દખાય, ભથી ન ચખાય, કાનથી ન સભંળાય, નાકથી ન ુઘંાય, ક શર રથી ન પશ શકાય. આ માને જોવા માટ ‘કવળ ાન’ ુ ં ુ રબીન જોઈએ.

કવળ ાની હોય તે આ માન ેજોઈ શક. ભગવાન મહાવીર વામી કવળ ાની હતા, તેમણે આ માન ેજોઈન ેક ુ ં◌ઃ ‘આ મા છે, તમે એન ે ણો.’ અન ત ાની આ મા ુ નો સાગર છે. આ મા ાનનો સાગર છે. બધા જ કારની ુ આ મામા ંહોય. બધા જ કાર ુ ં ાન આ મામા ંહોય. આ મા ૂર ૂર ુ ંઘ ુ ંઘ ુ ં ણી શક

આ મા સ નુા મનના િવચારો ણી શક◌ે. આ મા આખી ુ િનયા ુ ંબ ુ ં ણી શક. ુ િનયાના ગામ-નગર ણ.ે ુ િનયાના પહાડો-સ ુ ો ણ.ે ુ િનયાના દરક વન ે ણે. આ માન ેકઈં જ અ ુ ંન હોય

આ માથી કંઈ જ ુ ંન હોય ! આ મા ુ િનયાન ેતો ણ,ે

ુ િનયા પારના આકાશન ેય ણ ે!

હો અન ેન ોને ણ.ે યૂ અન ેચ ન ે ણે.

દવો અન ેદાનવોન ે ણે ! આ મા ુ ં ાન અનતં છે. આ મા ુ ં ાન અપાર છે.

અન ત દશની આ મા મ બ ુ ં ણે છે

તેમ બ ુ ંજ ય ુએ છે ! ખો િવના બ ુ ંજોઈ શક ! િસ આ માને શર ર જ ન હોય

પછ ખ હોય જ નહ ન ે!

ુ ં ુ ંઆકાશ ુએ ! જોવામા ંપહાડો ન નડ,

જોવામા ંભ તો ન નડ. જોવામા ં ધા ંન નડ ! આ મા બધા આ માઓન ે ુએ. આ મા બધા ંકમ ન ે ુએ. આ મા પવા ં ુએ અન ે

પિવના ુ ંપણ બ ુ ં ુએ ! આ માન ે ઘ ુ ંજ ન પડ ! એ તો ુ િનયાન ેજોયા જ કર ! જોવામા ં બૂ આનદં આવ ે! આપણ ેપણ આવા આ મા બની જઈએ તો કવી મ આવ ે! વીતરાગ

આ મા ાર ય ોધ ન કર. આ મા ાર ય માન ન કર. આ મા ાર ય માયા ન કર. આ મા ાર ય લોભ ન કર.

આ મા હસ ેય નહ , આ મા શૂ ન થાય,

આ મા રડ ય નહ . આ મા ના શૂ પણ ન થાય ! આ મા કોઈથી ડર નહ ,

આ મા કોઈને ડરાવે નહ . આ મા વીતરાગ બને એટલ ે

એ કોઈ સાથ ે મે પણ ન કર

અને કોઈ સાથે ષે પણ ન કર ! આ માન ેશર ર હોય ક ન હોય,

એ વીતરાગ બની ય એટલ ે

ુ િનયાની આવી કોઈ જ ં ળ ન રહ ! વીતરાગ આ માન ેઅનતં ખુ હોય. વીતરાગ આ માન ેપરમ શા ત હોય. અન ત શ તશાળ

આ મા વીતરાગ બને એટલ ે

એનામા ંઅન ત શ ત ગટ. એનામા ં ુ બળતા ન રહ,

એનામા ં ૃપણતા ન રહ. એ થાક નહ , એ હાર નહ

એ માગંે નહ , એ ભાગ ેનહ !

ુ આ મામા ંઆ માની અન ત શ ત ગટ,

આ માની અન ત લ ધ ગટ ! આ માના અન ત ણુોમાથંી

ગટ ુ ંપાર િવના ુ ં ખુ

આ મા ભોગ યા જ કર ! ારય કંટાળે જ નહ અને

એ ખુ ારય ટૂ નહ ! આવા અન ત શ તવાળા આ માની ૂ કર, યાન કર, એને

એવી અન ત શ ત જ ર મળે ! અ પી શર રથી આ મા ુ ત થાય એટલ ે એને પ ન હોય, એ ુ ંવજન ન હોય,

એનામા ંરસ ન રહ, એનામા ંગધં ન રહ. એનો કોઈ પશ ન હોય. એને યશ ન હોય, એને અપયશ ન હોય. સૌભા ય ન હોય, ુ ભા ય ન હોય. આ મા ડો ન હોય ક પાતળો ન હોય. આ મા મોટો ન હોય ક નાનો ન હોય. આ મા ગરમ ન હોય ક ઠંડો ન હોય. આવા ુ આ માને આપણ ેન જોઈ શક એ.

ુ આ માને ુ આ મા જ જોઈ શક. માટ આવા આ મા આપણા માટ અ પી કહવાય. મો મા ંબધા આ મા અ પી હોય, પરં ુ બધા એકબી ને જોઈ શક ખરા ! અમર

અ પી બની ગયેલા આ માન ે

જનમવા ુ ંનહ અન ેમરવા ુ ંનહ ! જ મ લેવાનો એનો વભાવ નથી. મરવાનો પણ એનો વભાવ નથી. ુ િનયામા ંતો આ માને

જનમ ુ ંપડ છે ન ેમર ુ ંપડ છે... ુ િનયાથી ઉપર ગયેલા શર ર િવનાના

આ માન ેજનમવા ુ ંઅન ેમરવા ુ ંરહ ુ ંનથી ! આ માન ેન જનમવા ુ ં ુ ઃખ ! આ માન ેન મરવા ુ ં ુ ઃખ ! જયા ંજ મ- ૃ ુન હોય

તેને મો કહવાય ! મો મા ંકોઈ ુ ઃખ ન હોય,

મો મા ં ખુ જ ખુ હોય. મો મા ંરહલા આ માઓ

અમર હોય છે. આપણ ે

પણ મો મા ંજઈ શક એ

અને અમર બની શક એ ! ન ચ, ન નીચ

અ પી અન ેઅમર બની ગયેલો આ મા નથી ચ હોતો ક નથી નીચ હોતો ! યા ં ૃ ય-અ ૃ યના ભેદ નથી. યા ંમોટા-નાનાના કાર નથી.

યા ંકોઈ આ મા ગર બ નથી. યા ંકોઈ આ મા ધનવાન નથી.

યા ંકોઈ આ મા રા નથી. યા ંકોઈ આ મા નથી.

યા ંબધા આ મા સમાન ! યા ંનથી માન-અપમાન ! યા ંનથી માન-અભમાન !

યા ંબધા ુ ં ાન સમાન ! યા ંબધાની શ ત સમાન ! યા ંબધાના ણુો સમાન !

ચ-નીચના ભેદ િવનાની

ધરતી ુ ંનામ છે િસ િશલા. એને જ મો કહવાય છે. અજર-અ યાબાધ

ુ આ માને, ન રોગ હોય,

ન યાિધ હોય, ન પીડા હોય. ુ આ માન ેન ઘડપણ હોય,

ન યથા - વેદના હોય, ન અકળામણ હોય.

ુ આ માને અખડં યૌવન હોય ! સં ણૂ આરો ય હોય ! અન ત આન દ હોય ! યૌવન-આરો ય અને આન દ. આ માનો હોય, શર રનો નહ . શર ર ુ ંયૌવન ણક હોય છે. શર ર ુ ંઆરો ય ચચંળ હોય છે. શર રનો આનદં ણ વી હોય છે. આિધ- યાિધ ઉપાિધથી ુ ત

ુ આ માને અમાર વદંના હો ! રોગ-શોક સતંાપથી ુ ત

ુ આ માને અમાર વદંના હો !

ો ◌ઃ અન ત ાની ◌ઃ ૧. આ મા ુ ં ુ ં ણી શક ?

ર. આ મા ુ ં ાન કટ ુ ંહોય ?

૩. આ માને કંઈ અ ુ ંહોય ?

અન ત દશની ૧. આ મા કવી ર તે બ ુ ં ુએ ?

ર. આ મા ુ ં ુ ંજોઈ શક ?

૩. આ મા ઘ ેખરો ?

વીતરાગ ૧. આ મા ુ ં ુ ંન કર ?

ર. વીતરાગ કવા હોય ?

૩. વીતરાગ ુ ં ખુ ક ુ ંહોય ?

અન ત શ તશાળ ૧. અન ત શ ત ાર ગટ ?

ર. આ મામા ં ુ ંન રહ ?

૩. આપણન ેઅન ત શ ત ાર મળે ?

અ પી ૧. શર રથી ુ ત થયેલા આ માન ે ુ ં ુ ંન હોય ?

ર. ુ આ માન ેકોણ જોઈ શક ?

૩. મો મા ંબધા આ મા કવા હોય ?

અમર ૧. અ પી આ માનો વભાવ કવો હોય ?

ર. કોન ેજનમ ુ ંપડ અન ેમર ુ ંપડ ?

૩. મો મા ંરહલા આ મા કવા હોય ?

ન ચ, ન નીચ ૧. ૃ ય-અ ૃ યના ભેદ ા ંન હોય ?

ર. મો મા ં ુ ં ુ ંસમાન હોય ?

૩. િસ િશલા કોને કહવાય ?

અજર-અ યાબાધ ૧. ુ આ માન ે ુ ં ુ ંન હોય ?

ર. ુ આ માન ે ુ ં ુ ંહોય ?

૩. શર ર ુ ંયૌવન ક ુ ંછે ?